મહંમદ પયગમ્બર ઇસ્લામના છેલ્લા પયગમ્બર હોવાની વાતનો ઇનકાર કરવાનો ગુન્હો
લાહોર : અગેની ડિસ્ટ્રીક્ટ એન્ડ મેસન્સ કોર્ટ મહંમદ પયગમ્બરની કથિત વગોવણી કરવા બદલ અહીંની એક શાળાના મહિલા-આચાર્યને મોતની સજા ફટકારી છે. કોર્ટ અહીંની નિશ્તાર કોલોનીમાં ચાલતી એક ખાનગી શાળાના આચાર્ય સલમા તનવીરને સોમવારે મોતની સજા ઉપરાંત 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અધિક જિલ્લા અને સેશન્સ જ્જ મનસૂર અહમદે એમના ચુકાદામાં જણાવ્યું કે સલમા તનવીરે, મહંમદ પયગમ્બર ઇસ્લમના છેલ્લા પયગમ્બર હોવાની વાતનો ઇન્કાર કરીને મહંમદ પયગમ્બરની બદલોઇ કરી છે.
આ રીતે એમણે ઇશનિંદોના ગુન્હો કર્યો છે. લાહોર પોલીસે એક સ્થાનિક મૌલવીની ફરિયાદના આધારે ૨013માં તન્વીર સામે ઇશનિંદાસંબંધી કેસ કર્યો. એમની સામે મંહમદ પયગમ્બરની અંતિમતાનો ઇન્કાર કરવાનો તેવો પોતે ઇસ્લામના પયગમ્બર હોવાનો દાવો કરવાનો આરોપ મૂકાયો.
સલમા તનવીરના ધારાશાસ્ત્રી મહંમદ રમઝાને કોર્ટને એમના ગ્રાહક સલમા તન્વીર અસ્થિર મગજનાં હોવાની હકીકતને ધ્યાને લેવા વિનંતી કરી. એક ફરિયાદીએ પંજાબ ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થના મેડિકલ બોર્ડ દ્વારા કોર્ટને સુપરત કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે સલમા તન્વીર માનસિક રીતે અસ્વસ્થ કરી શકશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3maKQb8
via IFTTT
Comments
Post a Comment