૨૫૦૦ કરોડથી વધુના ડ્રગ્સના કેસમાં વોન્ટેડ શાહીદ સુમરાને એટીએસે દિલ્હીથી ઝડપ્યો


અમદાવાદ, ગુરૃવાર

અંદાજે ૨૫૦૦ કરોડાૃથી વધુના ચાર જેટલા ડ્રગ્સ સિઝરના કેસમાં વોન્ટેડ શાહીદ કાસમ સુમરાની એીએસે દલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરાૃથી અટક કરી હતી. તપાસમાં સુમરાએ ડ્રગ્સની હેરાફેરીમાં મળેલા નાણાંનો ઉપયોોગ આતંકવાદી સંગઠ્ઠનોને ફંડીંગ કરવા માટે કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તે સિવાય તે અન્ય આતંકવાદી પ્રવૃતિમાં પણ સંડોોવાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

 ગુજરાત એટીએસની ટીમે માહિતીને આાૃધારે અગાઉ સલાયા દેવભૂમિ દ્વારકા ખાતેાૃથી ૧૫ કરોડની કિંમતનો આશરે પાંચ કિલોગ્રામ હેરોઈનનો જથૃથો કબજે કર્યો હતો. જેમાં અનડીપીએસ એક્ટ હેઠળ ઓગસ્ટ ૨૦૧૮માં ગુનો દાખલ ાૃથયો હતો. આ કેસની તપાસ દરમિયાન દેશના વિવિાૃધ રાજ્યોમાંાૃથી આઠ આરોપીની ાૃધરપકડ કરવામાં આવી હતી. તેમની પુછપરછ દરમિયાન તાૃથા ટેકનિકલ સર્વેલન્સની મદદાૃથી જાણવા મળ્યું હતું કે આ કેસમાં વોન્ટેડ આરોપી શાહીદ કાસમ સુમરા દિલ્હીમાં છે. જેને આાૃધારે એટીએસની ટીમે દિલ્હી એરપોર્ટ પરાૃથી સુમરાને ઝડપી લીાૃધો હતો.

આ ગુનાની તપાસ કરતા પોલીસને જણાયું હતું કે આરોપીઓએ ગુનાહિત કાવતરૃ ઘડીને એકબીજાની મદદગારીાૃથી પાકિસ્તાનાૃથી વહાણમાં ૫૦૦ કિલોગ્રામ જથૃથો લાવીને ગુજરાતના જખૌના દરિયામાં સાત આઠ માઈલ અંદર વહાણ મારફતે અલગ અલગ દિવસોએ ડિલીવરી મેળવી હતી. બાદમાં ડ્રગ્સનો આ જથૃથો નાની નાની પાઈબરની બોટમાં લાવીને માંડવી ખાતે રહેતા આરોપી રફીક આદમ સુમરા તાૃથા શાહીદ કાસમ સુમરાને આપ્યો હતો. બાદમાં તેમાંાૃથી ૩૦૦ કિલોગ્રામનો હેરોઈનનો જથૃથો શાહીદ  સુમરા, રફીક સુમરા તાૃથા રાજુ દુબઈએ ત્રણ ફેરા કરીને આરપી સીમરનજીતના કહેવાાૃથી તેના જમ્મુ કાશ્મીરમાં રહેતા સાગરીતો મંજુરઅહેમદ અલીમહંમદ મીર તાૃથા નઝીરમહંમદ લાસીમહંમદ ઠાકર મારફતે જીરૃની આડમાં હેરોઈનનો આ જથૃથો ટ્રાન્સપોર્ટ મારફતે પંજાબ મોકલવામાં આવ્યો હતો.જોકે આ કેસમાં શાહીદ સુમરા ફરાર ાૃથઈ ગયો હતો.

ત્યારબાદ શાહીદ સુમરાએ ૨૦૦ કિલોગ્રામ જેટલો હેરોઈનનો જથૃથો તેના સાગરીતો મારફતે પંજાબ અમૃતસર કાતે ટ્રાન્સપોર્ટ મારફતેઆરોપી સીમરનજીતના સાગરીતોને ડિલીવરી માટે મોકલી આપ્યો હતો. જેમાં પંજાબ અમૃતસર એસટીએફે બે અલગ અલગ કેસમાં ૧૮૮ કિલો તાૃથા ૫ કિલો હેરોઈનનો જથૃથો પકડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ બન્ને ગુનામાં પણ શાહીદ સુમરા વોન્ટેડ હતો.

તેમછતા સુમરાએ ડ્રગ્સની હેરાફેરી ચાલુ રાખી હતી. સાઙીદ સુમરાએ તેના માણસો દ્વારા પાકિસ્તાનાૃથી હેરોઈનનો જથૃથો મંગાવી પંજાબના મનજીતસિંગ બુટાસિંગ, રેશમસિંગ કરસનસિંગ અને પુનીત ભીમસેન કંજાલાને ડિલીવરી કરવાનો હતો. જેને આાૃધારે એપ્રિલ ૨૦૨૧માં એટીએસ ગુજરાતે આઈસીજીના સંયુક્ત ઓપરેશનમાં સંકાસ્પદ બોટ નુહને આંતરીને બોટમાં રહેલા આઠ પાકિસ્તાની શખ્સો તાૃથા તેમના કબજામાં રહેલા રૃ.૧૫૦ કરોડની કિંમતનો ૩૦ કિલોગ્રામ હેરોઈનનો જથૃથો કબજે કર્યો હતો.આ કેસમાં પણ શાહીદ સુમરા વોન્ટેડ હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iZ3NMI
via IFTTT

Comments