મુંબઇ
અંધેરીની ૨૮ વર્ષીય મોડેલે બળાત્કાર અને વિનયભંગનો આરોપ કર્યો છે. પોલીસે પ્રસિધ્ધ નિર્માતાના પુત્ર, અભિનેતા, બૉલીવુડ ટેલેન્ટ મેનેજર, જાણિતા ફોટોગ્રાફર, નિર્માતા સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.
બે વર્ષ અગાઉ બૉલીવુડમાં 'મીટુ'ના મામલાને લીધે ખળભળાટ મચી ગયો હતો. ગત ૧૨ એપ્રિલના પીડિત મોડેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. તેની સાથે કામ દરમિયાન લૈંગિક શોષણ, શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો. તેણે એક ફોટોગ્રાફર સામે કેસ દાખલ કરવાની માગણી કરી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p1KaGk
via IFTTT
Comments
Post a Comment