મુંબઈનું લોકડાઉન વધુ કડક કરવાના મુખ્યપ્રધાનના સંકેત


મુંબઈ :  આજે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને પશ્ચિમ એક્સપ્રેસ હાયવે પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડયો હતો તેથી લોકો લોકડાઉનનું પાલન ન કરતા હોવાની બાબત ઠાકરેના ધ્યાનમાં આવી હતી. જો આજ પ્રમાણે લોકો બહાર નીકળતા રહેશે તો કડક લોકડાઉન લાગૂ કરવું પડશે તેવા સંકેત મુખ્યપ્રધાને આપ્યા હતા અને ગિરદી ટાળવાનું પણ સામાન્ય નાગરિકોને આવ્હાન કર્યું હતું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fB68N3
via IFTTT

Comments