કચ્છમાં ૧૦ મોત : પોઝિટિવ કેસની સંખ્યા ૧૮૩ પહોંચી

ભુજ, બુધવાર 

કચ્છમાં કોરોના મોતનો તાંડવ ખેલી રહ્યો છે. આજે વધુ ૧૦ના મોત સાથે પોઝિટિવ કેસ ૧૮૩ નોંધાયા હતા. જ્યારે ૫૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી.

કચ્છમાં એક્ટીવ કેસની સંખ્યા ૨૧૩૧ પહોંચી ગઈ છે. જ્યારે આજ સુાધી મોતનો આંક ૧૮૭ થયો છે. અત્યાર સુાધી કુલ પોઝિટિવ કેસ ૭૮૩૫ નોંધાયા છે. જ્યારે કુલ સાજા થયેલા દર્દીઓ ૫૫૯૨ છે. જિલ્લામાં ઓક્સિજન, વેન્ટીલેટર તાથા રેમેડેસિવિર જેવા ઈન્જેકશનનો જથૃથો ન હોવાથી મોતનો આંક સતત ઉંચકાઈ રહ્યો છે. સરકારની લાજ રાખવા કચ્છનું વહીવટીતંત્ર મોતના ખરા આંકડા પણ છુપાવતી હોવાનું જણાયું છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gNd2zZ
via IFTTT

Comments