- ઓક્સિજનની અછતથી ખાનગી દવાખાના બંધ કરવાની નોબત
ભુજ, ગુરૃવાર
કચ્છની સિૃથતિ બદતર બનતા ભાજપ સરકારમાં પુર્વમંત્રી રહેલા તારાચંદ છેડાએ ફરીએકવાર જિલ્લાને બચાવવા મુખ્યમંત્રી રૃપાણીને પત્ર લખીને કડવી વાસ્તિવકતા રજુ કરીને યોગ્ય પગલા લેવા માંગ કરી છે. ઉપરાંત સીએમના આદેશ મુજબ આજસુાધી ૨૦૦૦ બેડની હોસ્પિટલ કેમ ઉભી ન કરાઈ તે અંગે સવાલ કર્યો છે.
છેડાએ સીએમને ઉદેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તમે અને નાયબ મુખ્યમંત્રી કચ્છ ની મુલાકાતે આવેલા ત્યારે ૨૦૦૦ બેડની હોસ્પિટલ શરૃ કરવાની સુચના અપાઈ નાથી. પરંતુ આજદિન સુાધી આ દિશામાં એક પગલું ભરાયું નાથી. ઓક્સિજન અને ઈન્જેક્શનના અભાવે હવે તો ખાનગી દવાખાના દર્દીઓને ભર્તી કરવાની ના પાડી રહ્યા છે. ખાનગી દવાખાના બંધ કરવાની ફરજ પડી છે. કચ્છ જિલ્લામાં ઉત્પાદિત થતાં ઓક્સિજનને બહાર મોકલવા સામે વિરોધ ફાટી નીકળ્યો છે. અિધકારીઓ જવાબદારી લેવા તૈયાર નાથી. ઉચ્ચકક્ષાએ રજુઆત છતાં પરીણામ આવ્યું નાથી ત્યારે ફરી એકવાર પત્ર લખવાની ફરજ પડી છે. યુધૃધના ધોરણ મરતા લોકોને બચાવવા ઠોસ વ્યવસૃથા કરાય તે જરૃરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sZhBcU
via IFTTT
Comments
Post a Comment