- કોણ જાણે કોના આશીર્વાદથી આપણું ગાડું સડસડાટ ચાલે છે તે વિચારીને જીવનમાં થોડા ઉદાર અને સંવેદનશીલ પણ બનવું જોઇએ
આજે ૧લી માર્ચ છે. આર્થિક તંત્ર સાથે સંકળાયેલો આ મહત્વનો માસ છે. આવતા મહિનાથી ૨૦૨૧-૨૨નું અર્થતંત્ર શરુ થશે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે જેમ દરેક સરકાર બજેટ બહાર પાડે છે અને પોતાના પ્લાન રજૂ કરે છે એમ વ્યક્તિગત સ્તરે પણ દરેકે પોતાનો બજેટ પ્લાન તૈયાર કરવા જરૂરી છે. કોરોના કાળમાં ઘણું શીખવા મળ્યું છે. લોકો એકલા રહેતા થયા છે, વર્ક ફ્રોમ હોમ શીખી ગયા છે, ઝૂમ પર મિટીંગો કરતા અને ગોઠવતા થઇ ગયા છે. હવે જ્યારે બજેટનો માહોલ છે ત્યારે દરેકે પોતાના વ્યક્તિગત આર્થિક તંત્ર માટે પણ વિચારવું જરૂરી છે. અહીં છ મુદ્દા આપ્યા છે તે વાચકોને મદદરુપ થઇ પડશે.
આર્થિક તાકાત માટેના ૬ સિધ્ધાંતો
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/300dZLK
via IFTTT
Comments
Post a Comment